દિવ્યા બોલ્ડ આઉટફિટ સાથેની તસવીરો પોસ્ટ કરતી રહે છે

દિવ્યા નિયમિતપણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અદભૂત તસવીરો શેર કરે છે

દિવ્યા અગ્રવાલે બેકલેસ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

દિવ્યાએ કેમેરા સામે પોઝ આપ્યા હતા.  

એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.