રિદ્ધિ કુમાર એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

તે હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'ધ રાજા સાહેબ'ને લઈને ચર્ચામાં છે

આ ફોટોશૂટમાં તે વ્હાઈટ ટ્રાન્સપરન્ટ સાડીમાં જોવા મળી રહી છે

આ ફોટોશૂટમાં તેનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે.  

તે તેલુગુ, મલયાલમ, મરાઠી અને હિન્દી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે