આઇસક્રિમમાં મેળવાય છે પામોલિવ ઓઇલ

જેનો ઉપયોગ દૂધની જગ્યાએ થાય છે.  

સસ્તા રસાયણ આધારિત સ્વાદનો ઉપયોગ કરવામાં આવે છે.

જેમાં તે ક્લિવેજ ફ્ઘનતા વધારવા માટે, યુરિયા, સલ્ફેટ આધારિત પાવડર યુઝ થાય છે

જે આઈસ્ક્રીમને લાંબા સમય સુધી સ્થિર રાખવામાં મદદ કરે છે

પરંતુ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે.