જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહે છે
જ્યોર્જિયા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે
જ્યોર્જિયા અરબાઝ ખાન સાથેના રિલેશનને કારણે પણ ચર્ચામાં રહી હતી
ફેન્સ સાથે તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે
આ તસવીરમાં જ્યોર્જિયા યલો બિકીનીમાં જોવા મળી રહી છે