કેટ શર્મા તેના અભિનય કરતાં તેના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે

તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.  

કેટ શર્મા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે

તે પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી

અભિનેત્રીને ફરવાનો પણ ખુબ શોખ છે