અભિનેત્રી કાજલ અગ્રવાલે હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે
આ વખતે અભિનેત્રી કાજલ અગ્રવાલનો બ્લેક ફ્રૉકમાં સેક્સી લૂક વાયરલ થયો છે
એક્ટ્રેસ કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે
ફોટોશૂટની આ તસવીરોમાં એક્ટ્રેસનો અલગ જ લુક જોઈ શકાય છે