આલિયા ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે

તેને અનેક ફિલ્મફેર એવોર્ડ્સ અને પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ મળ્યા છે.  

આલિયા અભિનય ઉપરાંત લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

આલિયાની તસવીરો મિનિટોમાં જ વાયરલ થઈ જાય છે

તેણે વર્ષ 2012 માં ફિલ્મ 'Student of the Year' થી કેરિયરની શરૂઆત કરી હતી