ઇયરબડ્સના સિલિકોન પૅડ્સ બેક્ટેરિયાને ફેલાવે છે
વધારે ઉપયોગ કરવાથી ઈયર ઇન્ફેક્શન થવાની સંભાવના હોય છે
તેના રેડિયેશનથી હેલ્થ પર ઇફેક્ટ થાય છે
ડ્રાઇવિંગ અથવા કામ દરમિયાન તેનો જોખમ વધે છે
તેના સતત ઉપયોગથી કાનની સ્ફૂર્તિ ઓછી થાય છે