પોહનકરે હાલમાં જ ખાસ લૂક સાથે તસવીરો શેર કરી છે
બ્લેક એન્ડ ગૉલડન સાડીમાં કાતિલ અદાઓ સામે આવી છે
કેમેરા સામે એકથી હટકે પૉઝ પીને ફેન્સને ચોંકાવ્યા છે
અદિતી બૉબી દેઓલની વેબ સીરીઝ આશ્રમ 3 માં દેખાઇ હતી
રિયલ લાઇફમાં પણ વેબ સીરીઝ શી-2 (She 2) ની જેવી જ ખુબ બૉલ્ડ છે