નીતાંશી ગોયલ એક ભારતીય અભિનેત્રી છે
તે લાપતા લેડીઝ માં ફૂલ કુમારીના પાત્ર માટે જાણીતી છે.
આ ફિલ્મે તેમને ઘણી પ્રશંસા અને ઓળખ અપાવી છે,
તેમણે 17 વર્ષની નાની ઉંમરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં પણ ડેબ્યૂ કર્યું હતું
નીતાંશી કથ્થકની તાલીમ પામેલી નૃત્યાંગના પણ છે.