બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે
નુસરત ભરુચા માત્ર એક મહાન અભિનેત્રી જ નથી પણ એક મહાન ફેશનિસ્ટા પણ છે
નુસરત ભરૂચા તેના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે
તેમની દરેક તસવીર પર લાખોથી વધુ લાઈક્સ અને કોમેન્ટ આવે છે
રિયલ લાઇફમાં પણ વેબ સીરીઝ શી-2 (She 2) ની જેવી જ ખુબ બૉલ્ડ છે