ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ એક્ટ્રેસ કેટ શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે.

કેટ શર્મા તેના અભિનય કરતા તેના ગ્લેમરસ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.  

અભિનેત્રીનો દરેક નવો લુક ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

આ તસવીરમાં અભિનેત્રી કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે

અભિનેત્રીનું હોટ ફિગર અને તેની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.