બૉલીવુડ અભિનેત્રી ઋષિતા ભટ્ટે હાલમાં જ ન્યૂ લૂક કેરી કર્યો છે

હાલમાં જ ઓરેન્જ ચણીયા ચોળીમાં ઋષિતાની કર્વી ફિગર અદાઓ સામે આવી છે  

ઋષિતા ભટ્ટની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે

ઋષિતા ભટ્ટે શાહરૂખ સાથે ફિલ્મ 'અશોકા'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યુ હતુ

ઋષિતા ભટ્ટ અત્યારે 44 વર્ષની થઇ ચૂકી છે, છતાં પણ એકદમ હૉટ છે