અભિનેત્રી પૂજા હેગડેએ હાલમાં જ ખાસ તસવીરોથી ફેન્સના દિલ ઘાયલ કર્યા છે

આ વખતે સાઉથ ગર્લ પૂજા હેગડેનું ફ્લૉરલ સાડીમાં ફોટોશૂટ વાયરલ થયુ છે

બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે સાડી પહેરીને બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે

પૂજા હેગડે તેના બોલ્ડ ડ્રેસિંગ સેન્સને કારણે દરરોજ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે  

પૂજા હેગડેએ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે