હળદર પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
આ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે
લીવરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ કરે છે
હળદરુનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
હળદરમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે