ઇશિતા રાજ શર્મા ટીવી એન્ડ ફિલ્મની હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ
છે
આ વખતે ઇશિતા રાજનો ડેનિમ જીન્સ અને ટૉપ લૂક વાયરલ થયો છે
36 વર્ષીય ઇશિતાનો જન્મ 12 જુલાઈ, 1990એ મુંબઇમાં થયો હતો
ઇશિતાએ દિલ્હી પબ્લિક સ્કૂલ, બાદમાં બીકૉમ સુધી દિલ્હીમાં જ અભ્યાસ કર્યો
ઇશિતા એક સારી એક્ટરની સાથે મૉડલ અને સોશ્યલ મીડિયા ક્વિન છે