તે પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સનું પાવરહાઉસ છે.
રોજ ખાવાથી લાંબો સમય પેટ ભરેલું રહે છે, જેથી વજન ઘટે છે.
સવારે ઓટ્સ ખાવાથી બિનજરૂરી નાસ્તો કરવાની આદત છૂટી જાય છે.
તેમાં રહેલા ફાઈબરથી પાચન સુધરે છે અને કબજિયાત મટે છે.
ઓટ્સ શરીરમાં 'ખરાબ કોલેસ્ટ્રોલ' (LDL) ઘટાડવામાં મદદ કરે છે.