અભિનેત્રી શ્રુતિ હાસને હાલમાં જ ખાસ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

'કૂલી' ગર્લ શ્રૃતિએ ઓલ બ્લેકમાં ધાંસૂ ફોટોશૂટ કરાવ્યુ છે  

શ્રુતિ હાસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે

અભિનેત્રી શ્રુતિ હાસન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને ગાયકીમાં પણ કારકિર્દી બનાવી