પ્રકૃતિ પાવની તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે

નવા ફોટોશૂટમાં પ્રકૃતિ પાવની ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહી છે  

તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી

તેણે શોર્ટ હોરર ફિલ્મ Ouija માં રિયાનું પાત્ર ભજવીને અભિનયની શરૂઆત કરી

પ્રકૃતિ પાવની કેટલીક સૌંદર્ય અને ફેશન બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે