તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી બ્લૂ બિકીનીમાં જોવા મળી રહી છે  

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

અભિનેત્રીનો બોલ્ડ અવતાર જોઈને ચાહકો ફિદા થઈ ગયા છે.

કેટ શર્મા કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળે છે.