CM Bhupendra Patel News: મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડીગ રિઅર એડમિરલ તનુ ગુરૂએ ગાંધીનગરમાં લીધી હતી.

1995માં ભારતીય નૌ સેનામાં જોડાયેલા તનુ ગુરૂ ૨૦૨૫ના નવેમ્બર મહિનાથી ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફલેગ ઓફિસર કમાન્ડીગ તરીકે નિયુક્ત થયેલા છે. આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.