બૉલીવુડ એક્ટ્રેસ નિકિતા દત્તાએ હાલમાં જ ન્યૂ લૂક સાથે ફેન્સના દિલ ધડકાવ્યા છે
આ વખતે નિકિતા દત્તાનો બ્લેક પાર્ટી સૂટમાં સ્ટાઇલિશ અવતાર સામે આવ્યો છે
'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે
નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે
રિયલ લાઇફમાં પણ વેબ સીરીઝ શી-2 (She 2) ની જેવી જ ખુબ બૉલ્ડ છે