ઈશાન્યા તેના સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે
ઈશાન્યાએ ગ્લેમરસ રેડ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે
સ્ટાઈલિશ રેડ આઉટફિટમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે
ઈશાન્યા મહેશ્વરીનો આ ગ્લેમરસ લૂક વાયરલ થયો છે
રેડ આઉટફિટમાં કેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી