મોડલ અને એક્ટ્રેસ ગરમિા દરેક લૂકમાં સુંદર લાગે છે

ગરિમા ચોરસિયાએ બિકિની લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે  

ગરિમાએ પૂલ કિનારે બિકિનીમાં કાતિલ પોઝ આપ્યા છે

ગરિમા ચોરસિયાની બિકિની તસવીરો આગની જેમ વાયરલ થઈ છે

ગરિમાએ સ્વિમિંગ પૂલમાં એકદમ બોલ્ડ પોઝ આપ્યા છે