અભિનેત્રી ઈશા રબ્બા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ ગ્લેમરસ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

ફેન્સ તેના આ સાડી લૂક પર ફિદા થયા છે

અભિનેત્રીએ કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે

સાડી લૂકમાં અભિનેત્રી ઈશા રબ્બા ખૂબ જ સુંદર લાગી રહી છે