બોલિવૂડ એક્ટ્રેસ સઈ માંજરેકરે ફરી એકવાર પોતાના ફેન્સને દિવાના બનાવી દીધા છે.
તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે
તસવીરોમાં સઈ માંજરેકરે ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી રહી છે.
જેમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે
સઈ માંજરેકરે કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા.