નેપાળી એક્ટ્રેસ અદિતી બુધાથોકીએ હાલમાં જ ખાસ લૂકથી દિલ જીતી લીધા છે

આ વખતે વિન્ટર વેકેશન એન્જૉય કરવા અદિતી પેરિસ પહોંચી છે

29 વર્ષીય નેપાળી હસીના અદિતિ બુધાથોકીએ નવો અવતાર બતાવ્યો છે

ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ-મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે  

અવનીત કૌરે નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે