ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ એક્ટ્રેસ કેટ શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે.
કેટ શર્મા તેના અભિનય કરતા તેના ગ્લેમરસ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
અભિનેત્રીનો દરેક નવો લુક ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
તાજેતરમાં કેટ શર્માએ કેેટલીક તસવીરો શેર કરી છે
જેમાં અભિનેત્રીનો હોટ લુક જોવા મળી રહ્યો છે