સ્ટાર અભિનેત્રી આકાંક્ષા પુરીએ હાલમાં જ ન્યૂ લૂક કેરી કર્યો છે
આ વખતે ભોજપુરી સ્ટાર આકાંક્ષાની સ્લિમ બૉડી લૂક તસવીરો વાયરલ થઇ છે
પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે
વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પૂરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી