પ્રકૃતિ પાવનીએ બ્લેક શોર્ટ્સ અને વ્હાઈટ ટૉપમાં ફોટોશૂટ કરાવ્યું છે
આ આઉટફિટમાં તેણે અલગ અલગ પોઝ આપ્યા છે
પ્રકૃતિ પાવનીનો જન્મ દિલ્હીમાં થયો હતો
તે એક મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્યૂએન્સર છે.
તે અનેક બ્યુટી અને ફેશન બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે