ટીવી અભિનેત્રી આમના શરીફના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
તે એક કડક ફિટનેસ રૂટિનનું પાલન કરે છે, જેમાં માર્શલ આર્ટ્સ, કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનો સમાવેશ થાય છે.
પૂજા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે
આ ફિલ્મમાં તેણે શાનદાર માર્શલ આર્ટ્સ અને એક્શન દ્રશ્યો કરીને દર્શકોને પ્રભાવિત કર્યા હતા
પૂજા ભાલેકરે ફિલ્મ 'લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન' થી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું