બૉલીવુડ અને સાઉથ અભિનેત્રી મૃણાલ ઠાકુરે નવા લૂકમાં તસવીરો શેર કરી છે

આ વખતે મૃણાલની ઓરેન્જ સાડીમાં લેટેસ્ટ ફોટોશૂટ તસવીરો શેર કરાઇ છે

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

મૃણાલ ઠાકુર મહારાષ્ટ્રિયન છે. મહારાષ્ટ્રમાં આવેલ ધુલે તેનું વતન છે

૨૦૨૧માં આવેવી ‘ધ મેટ્રિક્સ રિસર્ક્શન’માં પ્રિયંકા ચોપરા જોનસ મુખ્ય ભૂમિકામાં હતી