નેહા મલિક ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે

અભિનેત્રીએ નતે તેના મ્યુઝિક વીડિયો માટે પણ મશહૂર છે

નેહા તેના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ઝલક ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

તાજેતરમાં નેહાએ બોલ્ડ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે

નેહા અવારનવાર બિકીનીમાં પોતાના સિઝલિંગ અને બોલ્ડ પોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.