અભિનેત્રી રૂમા શર્માએ હાલમાં જ લેટેસ્ટ તસવીરોથી ધમાલ મચાવી છે

રૂમા શર્માનો સ્વીમિંગ પૂલમાં મદહોશ અંદાજ જોવા મળ્યો છે  

ઓપન સિલ્કી હેર, બ્લેક ગૉગલ્સ, અને હૉટ અંદાજ સાથે લૂકને કેરી કર્યો છે

તસવીરોમાં હૉટ સ્ટાર રૂમા શર્માએ ફરીથી ગ્લેમરનો તડકો લગાવ્યો છે

28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે