નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી લોકોને દિવાના બનાવે છે
અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીનો શોર્ટ્સમાં જલવો જોવા મળ્યો છે
કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીનોરા મૂળ કેનેડાની છે
2014માં ફિલ્મ 'રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી