શિયાળામાં ઘણા ફળો અને શાકભાજી મળે છે  

આ ઓરેન્જ ફ્રૂટ ખાવાથી વિટામિન A, C, અને બીટા કેરોટીન મળે છે  

શિયાળામાં દરરોજ 1થી 2 ગ્લાસ ગાજરનું જ્યૂસ પીવું  

જરદાળુ પોટેશિયમ, ફાઇબરનો અને આયર્નનો સારો સ્ત્રોત છે

શિયાળામાં કેસરી રંગના જરદાળુ મળે છે