એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી દરેક લૂકમાં સુંદર લાગે છે
અભિનેત્રીએ ગ્રીન આઉટફિટમાં તસવીરો શેર કરી છે
અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે
ગ્રીન લૂકમાં ઈશાન્યા ખૂબ જ સુંદર લાગી રહી છે
ઈશાન્યા મહેશ્વરીના આ લૂકના ફેન્સ વખાણ કરી રહ્યા છે