ગરિમા ચોરશિયાનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ થયું છે  

સ્ટાઈલિશ અંદાજમાં ગરિમાએ પોઝ આપ્યા છે  

ગરિમાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે  

નવા લૂકમાં ગરિમા ખૂબ જ સુંદર લાગી રહી છે

ગરિમા તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે