ડીપ નેક બ્લાઉઝ, ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપે તેમના લુકને વધુ આકર્ષક બનાવી દીધો છે

એલી અવરામ પોતાના સ્ટાઇલ અને બોલ્ડનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે  

આ વખતે સિલ્વર સાડીમાં ક્યૂટ ગર્લ લાગી રહી છે એલી એવરામ

સેક્સી અને ક્યૂટ અદાઓ સાથે એલી અવરામે ઇન્ટરનેટનું ટેમ્પરેચર વધારી દીધુ છે

ક્યૂટ સાડીમાં એલી અવરામે મનમોહક પોઝ આપીને ચોંકાવી દીધા