હેલ્મેટ પહેરવું સુરક્ષા માટે અનિવાર્ય છે.
વાળમાં પરસેવો અને ગંદકી જમા થવાથી નુકસાન થાય છે.
ગંદકીને કારણે ખોડો અને ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે.
હેલ્મેટ પહેરતી વખતે વાળમાં તેલ ન લગાવવું જોઈએ.
તેલ લગાવવાથી ધૂળ અને બેક્ટેરિયા જલ્દી ચોંટે છે.