આંખોની સંભાળ રાખવી દરેક માટે અત્યંત આવશ્યક છે.

ઘરની જ કેટલીક વસ્તુઓ ખાવાથી ચશ્માના નંબર ઘટી શકે છે.

દરેક ઉંમરના લોકોએ આંખોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો અવશ્ય સમાવેશ કરવો.  

આ શાકભાજીમાં આંખો માટે જરૂરી ભરપૂર વિટામિન્સ હોય છે.