આયુર્વેદ મુજબ ઘી વાત, પિત્ત અને કફ એમ 3 દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે.

શિયાળામાં ઘી ખાવાથી શરીર ગરમ રહે છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે.

ઘી ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો છે, કારણ કે ત્યારે પાચનશક્તિ (અગ્નિ) તેજ હોય છે.

સવારે ખાલી પેટે ઘી લેવાથી મેટાબોલિઝમ સુધરે છે અને શરીરને ઉર્જા મળે છે.  

બાળકો માટે દિવસ દરમિયાન 1 થી 1.5 ગ્રામ ઘીનું સેવન પૂરતું છે.