મન્નારાએ હાલમાં જ ખાસ લૂક સાથે તસવીરો શેર કરીને ધમાલ મચાવી દીધી છે

તસવીરોમાં મન્નારા ચોપડાએ બોલ્ડ લૂકમાં ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે

ફરી એકવાર શોર્ટ્સમાં મન્નારા ચોપરાએ ગ્લેમરસ પોઝ આપ્યા છે

અભિનેત્રી મન્નારા ચોપડાએ પ્રિયંકા ચોપરાની માસીની પુત્રી છે  

મન્નારાની માતા જ્વેલરી ડિઝાઇનર છે જ્યારે તેના પિતા વકીલ છે