નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે  

નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે

આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે  

ફેન્સ તેના પર ફાયર ઈમોજી શેર કરી કોમેન્ટ કરી રહ્યા છે