એક્ટ્રેસ આંચલ મુંજાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ આંચલ મુંજાલે સોફા પર બેસીને ફોટોશૂટ કરાવ્યું છે

આંચલ મુંજાલ એક ભારતીય એક્ટ્રેસ છે, જે હિંદી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં અભિનય કરે છે  

એક્ટ્રેસ આંચલ મુંજાલ પોતાના ગ્લેમરસ લૂકથી ચર્ચામાં રહે છે  

એક્ટ્રેસ આંચલ મુંજાલે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે