ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ એક્ટ્રેસ કેટ શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે.
કેટ શર્મા અભિનય કરતા તેના ગ્લેમરસ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
અભિનેત્રીનો દરેક નવો લુક ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
તાજેતરમાં કેટ શર્માએ બિકીનીમાં તસવીરો શેર કરી છે
કેટનો હોટ લુક જોઈને ચાહકો ફિદા થઈ ગયા
છે.