અભિનેત્રીએ એનિમલ પ્રિન્ટ શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું
નેહા મલિકે શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી
રહી છે
ફેન્સ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે
અભિનેત્રીએ બ્લેક ચશ્મા સાથે બ્લેક શૂઝ કેરી કર્યા છે
અભિનેત્રીનો બોલ્ડ અંદાજ જોઈ ચાહકો દિવાના બન્યા છે