બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ ફરી એકવાર સોશિયલ મીડિયા પર તેના કિલર લુક માટે ચર્ચામાં છે.

નેટ બેકલેસ ડ્રેસમાં તેનો સિઝલિંગ લુક ચાહકોના દિલ જીતી રહ્યો છે.  

તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે  

દે દે પ્યાર દે 2 માં આયેશાના પાત્ર માટે રકુલ પ્રીત સિંહે દર્શકોની પ્રશંસા મેળવી છે.

રકુલ પ્રીત સિંહ બેકલેસ ડ્રેસમાં અદભૂત દેખાઈ રહી છે