ભારતીય મૉડલ નોરા ફતેહીએ હાલમાં જ ખાસ તસવીરોથી ધમાલ મચાવી દીધી છે  

આ વખતે રેડ સૂટમાં નોરાનો સ્ટાઇલિશ બૉસી લૂક વાયરલ થઇ રહ્યો છે

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપા સાથે લૂકને કેરી કર્યો છે

બોલીવૂડ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે  

વર્ષ 2025માં ઘણીવાર નોરા ફતેહી શાનદાર સાડી લૂકમાં જોવા મળી છે