સાઉથ ઇન્ડિયન અભિનેત્રી શોભિતા રાણાએ હાલમાં જ ખાસ લૂકથી ફેન્સના દિલ જીત્યા છે
આ વખતે શોભિતાએ શૉર્ટ્સમાં ઇન્સ્ટા પર અદાઓ બતાવી છે
પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે
33 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે